Wong Side Raju Tuu To Gayo - Gujarati Movie review

Wrong Side Raju Tuu To Gayo
http://sh.st/1FK6e
   તમે બન્ને ફિલ્મના રિવ્યૂ Facebook કે Twitter પર જોયા હશે તો મરે રિવ્યૂ આપવાની જરૂર નથી. જ્યાં Wrong Side Raju થ્રિલર ફિલ્મ છે ત્યાં Tuu To Gayo ફુલ કોમેડી ફિલ્મ છે. બધા કહે છે કે બન્ને ફિલ્મ થિયેટરમાં જોવા લાયક છે. આ બન્નેની ટક્કરમાં Baar Baar Dekho ગુજરતી લોકો એક પણ વાર નથી જોવા જઈ રહ્યા અને Freaky Ali થોડા લોકો જોવા જઈ રહ્યા છે. બંને ગુજરતી ફિલ્મ ટક્કરમાં હોવા છતા સપોર્ટ બંનેને મલી રહ્યો છે. બંને ફિલ્મમાં એક વખત એક જ પ્રકારનુ direction જોવા મલે છે જે directionની રીત મરાઠી ફિલ્મ "Sairat" માં પણ જોવા મલે છે.
‌  
           Wrong side rajuની કહાની કંઈક નવી રીતે મૂકવામાં આવી છે. ડાઇરેક્ટર એટલા ફાસ્ટ છે કે ફિલ્મને 120ની સ્પીડ પર ભગાવવામાં આવી છે જેથી તમે બોરિંગ નહીં થાવ. ફિલ્મના ટાઇટલ ટ્રેકને કંઈક નવી દિશા આપીને બનાવવામાં આવ્યું છે. કહાનીની નાયીકા સુંદર પરીની જેમ રાસ રમી નાયકને રીજવી  રહી છે જે તમે ગુજરતી ફિલ્મમાં ઓછુ જોયું હશે. ફિલ્મનુ હ્રદય સ્ક્રિપ્ટ છે. ફિલ્મની કહાની અંત સુધી જૂના ટ્રેક પર ચાલતી હોય તેવુ લગે છે પરંતુ અંતિમ પાંચ મિનિટ કહાનીનુ ટ્રાજવુ ભારે કરી દે છે. ઘણા ઢ્રશ્યોમાં શાંત બેઠેલો પ્રેક્ષક તાલી મારવા માટે મજબૂર બની જાય છે. સસ્પેઁચની વચ્ચે આગળ વધતી ફિલ્મ કીર્તીદાનના ગરબાથી એકી નજરે જોવા લાયક બની જાય છે. પીતા અને પુત્રનાં સબંધને વાસ્તવિક બતાવ્યા છે. દારૂ પીવો કે નહીં તે આ ફિલ્મ જોયા પછી તમારે  વિચારવું પડશે.
        
          tuu to gayo એક ચમકદાર ફિલ્મ છે. તમે ફિલ્મના ડાયલોગ સમજી શકો તો હસી હસીને થાકી જશો. પત્ની સાથે કેમ જીવવું તે આ ફિલ્મ તમને શીખવાડી દેશે પરંતુ તમે શિખશો નહીં. ગીતોમાં જ તમને બેંગકોક અને ઇટલી દેખાડી દીધા છે. નાયક અફેર્સ કરીને થકી ગયો છે એટલે દસ મિનિટમાં ગુજરતી પાવર દેખાડીને નાયીકાને પટાવી લે છે. કોમેડી ફિલ્મ હોય અને કોમેડી વિલન ના હોય તેવુ ભાગ્યે જ જોવા મલે. "પતિ પત્ની અને વવાજોડુ" વચ્ચે કહાની ધીમે ધીમે આગળ વધતી રહે છે. કોમેડી હોવા છતા લોજિક જાળવવામાં ફિલ્મ કામીયાબ થઈ છે.http://therangmunch.blogspot.in/?m=1

Comments