યે બંદા હૈ બડા જબરા! 48 કલાકમાં બે હેટ્રિક!

INDIAN CRICKET NEWS:; યે બંદા હૈ બડા જબરા! 48 કલાકમાં બે હેટ્રિક! અને પણ આપણો ભારતીય ભૂરો.
દિપક ચાહર કે જેમણે બાંગ્લાદેશ સામેની ટી-ટ્વેન્ટી (World T-20) સિરીઝની અંતિમ મેચમાં દિપક ચાહરે આક્રમક રીતે 6 વિકેટ જડપી હતી જેમાં તેમની એક હેટ્રિક પણ સામેલ હતી. તેના પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓમાં નવો જ રોમાંચ છે. આમ જોવા જઈએ તો ઘણા બોલરો એ પોતાના કરિયરમાં બે હેટ્રિક લીધી છે પરંતુ અહીંયા વાત તેનાથી પણ ઉપર છે, ભારતીય ક્રિકેટ ખેલાડીઓ હોવે માત્ર બેટિંગ લાઈનમાં જ કરિશ્મા નથી દેખાડતા પરંતુ બોલિંગ લાઈનમાં પણ પોતાનો જાદુ દેખાડવા લાગ્યા છે, આ એક જાદુ જ છે ને કે માત્ર 48 કલાકમાં એક જ બોલરે બે હેટ્રિક જડપી લીધી.

જી હા, દિપક ચાહરે (Deepak chahat) પોતાની પ્રબળ બોલિંગથી ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ મેચ 'સાયેદ મુસ્તાક અલી ટ્રોફી - 2019' (Syed mustaq ali trophy - 2019) ની એક મેચમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ જડપી પડી!
આ સમયે ચાહરની ઉંમર માત્ર 27 વર્ષ છે, મતલબ કે ભારત પાસે ભવિષ્યમાં ખૂબ જ કડક બોલિંગ લાઈન રહેવાના અણસાર છે. બુમરાહ (Jasprit Bumrah) અને ચહર સાથે મળીને સામે વળી ટીમ પર કહેર વરસાવા પ્રતિબદ્ધ છે. થિરુવનતંપુરમમાં રમાયેલી આ મેચમાં વરસાદને કારણે માત્ર 13-13 ઓવરની મેચ થઈ શકી. જેમાં 13 મી ઓવરમાં રાજેસ્થાન તરફથી દિપક ચહરે ખૂબ જ અપ્રતિમ દેખાવ કરી 3 વિકેટ જડપી પાડી મતલબ કે હેટ્રિક મેન બની ગયો.
Double

Comments

Popular Posts