નીતા અંબાણી ભારતની સાન, અંબાણી પરિવારની ખુશીમાં થયો વધારો
નીતા અંબાણીનો ન્યૂયોર્કમાં વાગ્યો ડંકો
નીતા અંબાણીને (Nita ambani) ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના (Metropolitan museum of
art) ટ્રસ્ટી જાહેર કરવામાં
આવ્યા છે, આ ઘટના
બની છે ન્યુયોર્કમાં. (New york, america) મ્યુઝિયમના અધ્યક્ષ ડેનિયલ બ્રોડસ્કી દ્વારા આજે તેની જાહેરાત કરવામાં આવી
હતી. આ પદ હાંસિલ કરનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા છે, આ ઉપરાંત
તેઓ મહિલા પણ છે. આપણને અવાર નવાર શ્રીમતી નીતા અંબાણી ધાર્મિક અવસ્થામાં જોવા મળે
છે, ક્યારેક મંદિરમાં આરતી કરતાં હોય, ક્યારેક
ગણેશ ઉત્સવમાં ભાગ લીધો હોય કે ક્યારેક સોમનાથ મંદિરની (somnath mandir) મુલાકાત લીધી હોય.
શ્રી બ્રોડસ્કીએ પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યુ હતું કે, “શ્રીમતી અંબાણીની The
Met પ્રત્યેની પ્રતિબધ્ધતા અને હિંદુસ્તાનની કલા તેમજ સંસ્કૃતિને પ્રોત્સાહિત
આપવાની ખરેખર અપવાદરૂપ છે :
1) નીતા અંબાણી ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ
ઓફ આર્ટના (Metropolitan museum of art) 150 વર્ષના
ઇતિહાસમાં મહિલા ઉપરાંત ભારતીય તરીકે પહેલા ટ્રસ્ટી બન્યા છે.
2) વર્ષ ૨૦૧૭માં, ‘ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ’ એ the met winter party માં શ્રીમતી અંબાણીને સન્માનીત કર્યા
હતા.
3) નીતા અંબાણી વૈશ્વિક સ્તરે ભારતીય
કલા અને સંસ્કૃતિને પ્રત્સાહન આપવા પ્રતિબધ્દ છે.
4) નીતા અંબાણી ધાર્મિક એવં રમત ગમત
ક્ષેત્રે પણ એટલા જ કાર્યરત છે.
5) તેઓ ઘણા સામાજિક કર્યો પણ કરે છે, આ ઉપરાંત તેમણે શિક્ષણ જગતે
કૈંક કરવાની તાલાવેલી પણ છે.
Comments
Post a Comment